*Some Gk Questions*
🗣 સોલંકી કાળની રાજ્યવ્યવસ્થા માં નાણાં ખાતું ક્યાં નામે ઓળખાતું હતું: --- *શ્રી કરણ*
🗣સોલંકી કાળની રાજ્ય વ્યવસ્થામાં નાણાં ખાતું સંભાળતા વ્યક્તિ ક્યાં નામે ઓળખાતા:-- *માહાત્મ્ય*
🗣પ્રાચીન સમય માં હલકારો કોને કહેતા:-- *ટપાલી*
🗣ક્યાં યુદ્ધ ને રાક્ષસી-તંગડી યુદ્ધ કહે છે:-- *ટાલિકોટા*
🗣વિજયનગર સામરાજ્ય ના ક્યાં શાસક ને આંદ્ર-ભોજ તરીકે પણ ઓળખામાં આવે છે: -- *કૃષ્ણદેવ રાય*
🗣આમુક્ત માલ્યદા કોનો ગ્રંથ છે: --- *કૃષ્ણદેવ રાય*
🗣દક્ષિણ ના કયા વંશ માં સ્ત્રીઓ શાસન કર્તાઓ હતી:--- *પાંડય વંશ*
🗣યુકલીડ ના જ્યોમેટ્રી નો સંસ્કૃત માં અનુવાદ કયા રાજાએ કર્યો હતો:--- *સવાઈ જયસિંહ*
🗣રાજા રાજ્ય સિંહાસન છોડી વનવાસ સ્વીકાર્ય કરે તેને શું કહેવાય:--- *કંથાધારી*
🗣ભારત ના ઇતિહાસ માં બીજો સિકંદર તરીકે કયો મુસ્લિમ શાસક ઓળખાય છે:--- *અલાઉદીન ખીલજી*
🗣કયો મુસ્લિમ સુલતાન બુદ્ધિમાન મૂર્ખ સુલતાન તરીકે ઇતિહાસ માં જાણીતો છે:--- *મોહમ્મદ બિન તુઘલક*